KarmSakha
Help

GUJARAT PUBLIC SERVICE COMMISSION — Excecutive Engineer (Mechanical), Class-1

Gujarat Public Service Commission · Gujarat · Recruitment

Official source: ojas.gujarat.gov.in

Not listedVacancies
See notice ↓Eligibility
20 Nov 2026Last date
See notice ↓Application fee
Summarised from the official notice (AI-assisted)Verify dates, fees and eligibility on the official PDF before applying.

Official notice timeline

Important dates

  1. Application start date
  2. Last date to apply

Verify any changed schedule on the linked official notification before acting.

Notification details
Recruitment BoardGUJARAT PUBLIC SERVICE COMMISSION
Post / Exam NameGUJARAT PUBLIC SERVICE COMMISSION — Excecutive Engineer (Mechanical), Class-1
Notification TypeRecruitment
QualificationExcecutive Engineer (Mechanical), Class-1: a bachelor's degree in Engineering (Mechanical) or in Technology (Mechanical) or in Marine Engineering obtained from any of the Universities established or incorporated by or under the Central or State Act in India or any other educational institution recognized as such or declared to be a deemed university under section 3 of the University Grants Commission Act, 1956 OR possess an equivalent qualification recognized as such by the Government; additional mandatory credential: The basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967 AND The adequate knowledge of Gujarati or Hindi or both.
Age LimitAge Maximum up to 35 years. (Age will be calculated as on the last date of receipt of application) [4] Age Relaxation: 1 Candidate belonging SC/ ST/SEBC/EWS category of Gujarat Origin 5 years (Maximum up to 45 Years) 2 Women Candidate belonging SC/ST/SEBC/EWS category of Gujarat Origin 10 Years (Which includes the relaxation of 5 years applicable to woman) (Maximum upto 45 Years) 3 Women Candidate 5 years (Maximum up to 45 Years) 4 Ex. Serviceman Including E.C.O./ S.C.O. Length of Military Service plus three years 5 Person with Disability 10 Years (Maximum up to 45 Years) 6 Gujarat Maritime Board’s Employees: Employees who have been in the employment of the Gujarat Maritime Board on a permanent or temporary basis for six consecutive months as per the provisions of the Gujarat Civil Service and Classification and Recruitment (General) Rules, 1967 and whose first appointment is within the age limit specified in the advertised post. (1) Upper age limit shall not apply if experience is sought as qualification in advertisement. (2) The upper age limit shall not apply to the post of any such qualified post (Any Such Post) to an employee who has not sought experience as a qualification in the advertisement but has been appointed to the post of engineering, medical, agricultural, veterinary degree or diploma. (3) An employee serving in a cadre from which promotion is eligible, when experience is not sought as a qualification for the post mentioned in the advertisement, shall get a relaxation of the length of service rendered by him or a maximum of five years whichever is less. (4) No relaxation in the upper age limit shall be admissible to the employees/officers of the Gujarat Maritime Board in the competitive examination where experience has not been prescribed as a qualification in the advertisement. ❖ Special Note: If candidates from reserved categories apply for unreserved posts, then such candidates will not get relaxation in age limit. ૪ વયમર્યાદા :- (૧) ઉંમર જાહેરાતમ ાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામ ાં આવશે. (૧) (અ) “અનુભવ વગરની સ્પર્ધાત્મક / સીધી ભરતીની એવી જાહેરાતો કે જેના ભરતી નિયમો / પરીક્ષા નિયમોમ ાં લઘુત્તમ ઉંમર વિશે કોઈ ઉલ્લેખ ન હોય તેવી જાહેરાતોમ ાં ઉમેદવારે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે લઘુત્તમ ઉંમર ૨૦ વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ”.
Application Fee[10] Application Fees: - Candidates of General (Unreserved) category have to pay Rs. 100/-+ applicable postal charges or Rs. 100/- + Service Charges through online mode as Application Fees. While Candidates belonging to reserved categories and Economically Weaker Section of Unreserved category of Gujarat State, Ex- Servicemen and physically disabled candidates have not to pay application fees. While candidates of reserved category of other states have to pay application fee. Refund is not admissible under any circumstances after payment of fee. ૨ અરજીપત્રક:- (૧) જો એક કરત ાં વધુ જાહેરાત માટે અરજી કરવાની હોય તો દરેક જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાની રહેશે અને પ્રત્યેક અરજી સાથે ફી ભરવાની રહેશે. (૨) બિન અનામત વર્ગના ઉમેદવારોએ, જો તેઓ પોસ્ટ ઑફિસમ ાં ફી ભરે તો રૂ. ૧૦૦ + પોસ્ટલ ચાર્જીસ તથા ઓનલાઇન ફી ભરે તો રૂ. ૧૦૦ + સર્વિસ ચાર્જીસ ફી ભરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારો (માત્ર મૂળ ગુજરાતના આર્થિક રીતે નબળ ાં વર્ગો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ) તથા દિવ્યાંગ ઉમેદવારો અને માજી સૈનિકોને ફી ભરવામ ાંથી મુક્તિ આપવામ ાં આવેલ છે. જેથી તેમણે કોઇ ફી ભરવાની રહેતી નથી. જે જાહેરાતમ ાં પરીક્ષા નિયમો સંદર્ભે મુખ્ય પરીક્ષાનો તબક્કો હશે ત્યાં મુખ્ય પરીક્ષાની ફી અંગે અલગથી સૂચનાઓ આપવામ ાં આવશે. અરજી ફી ભરવાની પધ્ધતિ: (૧) બિન અનામત પુરૂષ/મહિલા ઉમેદવારો અરજી ફી નીચેન ાં બે વિકલ્પો પૈકી કોઈપણ રીતે ભરી શકે છે: ૧. પોસ્ટ ઓફીસમ ાં : સામાન્ય કેટેગરીન ાં ઉમેદવારે ભરવાની થતી ફી સંદર્ભે “Print Challan” ઉપર ક્લિક કરીને પ્રિન્ટેડ ચલણની નકલ કાઢવાની રહેશે. આ પ્રિન્ટેડ ચલણની નકલ લઈને નજીકની કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી પોસ્ટ ઓફીસમ ાં જવાન ું રહેશે. પોસ્ટ ઓફીસમ ાં રૂ.૧૦૦/- આયોગની ફી + પોસ્ટલ સર્વિસ ચાર્જ ૨૧/૧૧/૨૦૨૬ સુધીમ ાં ભરવાન ાં રહેશે અને ફી ભર્યા અંગેન ું ચલણ મેળવવાન ું રહેશે. આ ચલણ તથા confirm થયેલ અરજીપત્રક ઉમેદવારે પોતાની પાસે સાચવીને રાખવાન ાં રહેશે. ૨. ઓનલાઈન ફી : ઓનલાઈન ફી જમા કરાવવા માટે “Print Challan” પર ક્લિક કરવ ું અને વિગતો ભરવી અને ત્યાં “Online Payment of Fee” ઉપર ક્લિક કરવ ું. ત્યારબાદ આપેલ વિકલ્પોમ ાં Net Banking, Card Payment અથવા Other Payment Mode ના વિકલ્પમ ાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપની ફી જમા થઈ ગઈ છે તેવ ું screen પર લખાયેલ ું આવશે અને e-receipt મળશે, જેની print કાઢી લેવી.જો કોઈ કારણસર Transaction અધવચ્ચે Fail થાય ત્યારે “CHECK YOUR PAYMNET STATUS” પર ક્લિક કરીને Transaction ની સ્થિતી જાણીને આનુષ ાંગિક કાર્યવાહી કરવી. (૨) મૂળ ગુજરાતના હોય અને રાજ્ય બહાર વસત ાં હોય તેવા સામાન્ય કેટેગરીન ાં ઉમેદવારો તેમજ ગુજરાત રાજ્ય સિવાયના અને રાજ્ય બહાર વસત ાં હોય તેવા તમામ કેટેગરીના ઉમેદવારો માટે માત્ર ઓનલાઈન ફી (ઉપરના મુદ્દા ક્ર.૨ મુજબ) પધ્ધતિથી જ ફી સ્વીકારવામ ાં આવશે. (૩) ફી ભર્યા વગરની અરજી રદ થવાને પાત્ર છે. ફી ભરેલ નહીં હોય તેવા ઉમેદવારોને કોઈપણ સંજોગોમ ાં પ્રિલિમિનરી પરીક્ષા /મુખ્ય લેખિત કસોટીમ ાં બેસવા દેવામ ાં આવશે નહીં. આ ફી ઉપર દર્શાવ્યા મુજબ પોસ્ટ ઓફીસ/ઓનલાઈન પધ્ધતિ દ્વારા જ સ્વીકારવામ ાં આવશે. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. પોસ્ટઓફિસ/ઓનલાઇન અરજી ફી ભરેલ નથી તેવા બિનઅનામત કક્ષાના ઉમેદવારો પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે નહીં. આ ઉમેદવારોએ પ્રાથમિક કસોટી માટે આયોગની કચેરી (સરનામ ું: એરફોર્સ કચેરીની સામે, છ-૩ સર્કલ પાસે, ‘છ’ રોડ, સેક્ટર-૧૦-એ, ગ ાંધીનગર) ખાતે પરીક્ષાના આગલા કામ કાજના દિવસ સુધીમ ાં કચેરી સમય દરમ્યાન રૂબરૂમ ાં આવી પ્રોસેસ ચાર્જ રૂ.૫૦૦/- રોકડેથી ભરવાના રહેશે અથવા https://gpsc- ojas.gujarat.gov.in મ ાં ->FEES MODULE મ ાં->PROCESSING FEE TO UNBLOCK CALL LETTER મ ાં જઈને, જાહેરાતની પસંદગી કરીને, કન્ફ્ર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને ઓનલાઈન પ્રોસેસ ચાર્જ રૂ. ૫૦૦/- ભરવાના રહેશે. જો કોઈ કારણસર આ પધ્ધતિ થી પ્રોસેસ ચાર્જ ચૂકવ્યા પછી પણ પ્રવેશપત્ર ન નીકળે તો આપે આજ મોડયૂલમ ાં વિગતો ભરીને “CHECK YOUR PAYMNET STATUS” પર ક્લિક કરીને સ્થિતી જાણી લેવી. ત્યારબાદ જ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની પરવાનગી આપી શકાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. જે ઉમેદવારોના અરજીપત્રક કન્ફર્મ થયેલ હોય અને સમય મર્યાદામ ાં અરજી ફી ભરેલ હોય, છત ાં પ્રવેશપત્ર ડાઉનલોડ થતો ન હોય અથવા વેબસાઇટ પર “Application Not Found” નો મેસેજ આવતો હોય તેવા ઉમેદવારોને પરીક્ષાના આગલા કામકાજના દિવસ સુધીમ ાં આયોગની કચેરી ખાતે કચેરી સમય દરમ્યાન અરજી કર્યાના પુરાવા સહિત રૂબરૂ સંપર્ક સાધવા જણાવવામ ાં આવે છે અથવા [email protected] પર નાણા ભર્યાની પહોંચ સાથે જાહેરાત ક્ર્મ, કન્ફ્રર્મેશન અને અરજી ક્રમ ની વિગત મોકલવી. તેમજ મુખ્ય લેખિત કસોટી અન્વયે અરજી ફી ભરેલ નથી તેવા બિનઅનામત કક્ષાના ઉમેદવારોએ ઓનલાઇન અરજી ફી ની જોગવાઈ ન હોઈ, આયોગની કચેરી (સરનામ ું: એરફોર્સ કચેરીની સામે, છ-૩ સર્કલ પાસે, ‘છ’ રોડ, સેક્ટર-૧૦-એ, ગ ાંધીનગર) ખાતે પરીક્ષાના આગલા કામકાજના દિવસ સુધીમ ાં કચેરી સમય દરમ્યાન રૂબરૂમ ાં આવી પ્રોસેસ ચાર્જ રૂ. ૫૦૦/- રોકડેથી ભરીને આનુષ ાંગિક કાર્યવાહી કરવાની રહેશે. (૪) ઉમેદવારોએ પ્રિલિમિનરી પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે અલગ અલગ ફી ભરવાની રહેશે. જે પૈકી હાલ પુરત ું પ્રિલિમિનરી પરીક્ષા માટે જ પરીક્ષા ફી ભરવાની રહેશે. (૫) અનામત કક્ષાના ઉમેદવારો જો બિનઅનામત જગ્યા માટે અરજી કરે તો તેઓએ અરજી ફી ભરવાની રહેશે નહીં પરંતુ પોતે અનામત કક્ષાના ઉમેદવાર હોવા માટેનો જરૂરી પૂરાવો આપવાનો રહેશે. (૬) મૂળ ગુજરાતના અનુ.જાતિ, અનુ.જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો તથા દિવ્યાંગ ઉમેદવારો અને માજી સૈનિકોએ અરજી ફી ભરવાની રહેતી નથી. (૭) આયોગને અરજી કર્યા પછી કોઇપણ સંજોગોમ ાં ફી પરત કરવા અંગેની વિનંતી સ્વીકારવામ ાં આવશે નહિ અથવા એ ફી બીજી કોઈ પરીક્ષા કે પસંદગી માટે અનામત તરીકે રાખવામ ાં આવશે નહિ.
Pay ScalePay Scale According to 7th pay commission pay matrix Level-11 (Rs.67700-208700/-)
Job LocationGujarat
Application Start2026-11-06
Last Date2026-11-20
How to ApplyCandidates are instructed to visit Notice Board or the Website of Commission https://gpsc.gujarat.gov.in and https://gpsc- ojas.gujarat.gov.in for all the provisions of the advertisements, Important Instructions before applying. (4) The ‘One Time Registration (OTR)’ module helps candidates only for filling details rapidly in online application and merely having OTR does not count as an ‘Online Application’. However, ‘One Time Registration (OTR)’ module is mandatory, hence if candidate has not registered for OTR yet, kindly do One Time Registration (OTR) first and then apply online for the advertisement. (5) Candidates shall carefully read Advertisement No. and name of post before applying online. Candidate shall confirm the application only after verifying the details filled in the application form. (6) The online application is "Editable" till the last date & time of advertisement. Hence the candidates have to make only one application in one advertisement. If there is any mistake in filling up the details / information in the online application, candidate may go to the "Edit" option and update the details till the last date & time of Application and should not make a new application. (7) Any request or representation to correct any error or omission in the confirmed online application or information filled in by the candidate shall not be accepted, once the online advertisement is closed. (8) In case of more than one online application made by the candidate, only the latest confirmed application will be considered valid by the Commission. For candidates belonging to unreserved category, the last confirmed application with fees will be considered by the Commission. (9) Candidates shall keep all the relevant Certificates/Documents ready as it may be required in case of eligibility for application scrutiny and Interview. (10) Candidates are requested not to send physical copy of the application with attachments to the Commission as of now. Candidates qualified for application scrutiny only have to upload their required Certificates/Documents online on Commission’s website https://gpsc- iass.gujarat.gov.in/ within the stipuled time duration. Certificates/Documents sent Physically or by Post or by e-mail or by any other way to the Commission will not be considered for the further recruitment process. Such candidates shall be considered ineligible automatically. Note: Candidates may visit https://gpsc.gujarat.gov.in/HowtoApplyPay for the procedure to apply online and fees payment. ઓનલાઈન અરજી કરવાની પધ્ધતિ :- આ જાહેરાત સંદર્ભમ ાં આયોગ દ્વારા ઓનલાઈન જ અરજી સ્વીકારવામ ાં આવશે. ઉમેદવાર તારીખ-૦૬/૧૧/૨૦૨૬, ૧૩:૦૦ કલાક થી તારીખ- ૨૦/૧૧/૨૦૨૬, ૨૩:૫૯ કલાક સુધી https://gpsc-ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી ભરી શકશે. ૧૮ નીચે દર્શાવ્યા મુજબની અરજીઓ રદ કરવામ ાં આવશે. (આ યાદી માત્ર દષ્ટાંત સ્વરૂપે છે જે સંપૂર્ણ નથી) (૧) અરજીમ ાં દર્શાવેલ વિગતો અધૂરી કે અસંગત હોય. (૨) અરજીમ ાં ઉમેદવારે સહી અપલોડ કરેલ ન હોય. (૩) અરજી ફેક્સથી અથવા ઈ-મેઇલ થી મોકલાવેલ હોય. (૪) અરજીમ ાં પાસપોર્ટ સાઈઝનો white background વાળો તથા ફોટો પડાવ્યાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે. આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ થી ૦૧(એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ. (૫) દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ અરજીપત્રક સાથે સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ દિવ્યાંગતા પ્રમાણપત્રની નકલ રજુ કરેલ ન હોય. (૬) માજી સૈનિક ઉમેદવારે ડિસ્ચાર્જ બુકની નકલ રજુ કરેલ ન હોય અથવા માજી સૈનિક તરીકે એક વર્ષની અંદર નિવૃત્ત થનાર હોય તેવા ઉમેદવારોએ “આર્મ્સ ફોર્સ ઓફ ધ યુનિયન”ની સેવામ ાંથી મળેલ નિવૃત્તિ ઓડર (જે એડવાન્સમ ાં આવે છે) અથવા તે મુજબન ું કમાન્ડીંગ ઓફિસર દ્વારા આપવામ ાં આવેલ “ના-વ ાંધા પ્રમાણપત્ર” નિયામક સૈનિક કલ્યાણ/ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રીની પ્રતિસહી સાથે રજૂ કરેલ ન હોય (૭) ઉમેદવારે શૈક્ષણિક લાયકાતના સંદર્ભમ ાં માર્કશીટ/પદવી પ્રમાણપત્રની નકલ રજુ કરેલ ન હોય. (૮) જન્મ તારીખ માટે એસ.એસ.સી.ઇ. પ્રમાણપત્રની નકલ રજુ કરેલ ન હોય. (૯) આયોગ દ્વારા નિયત કરેલા નમુના મુજબન ું અનુભવન ું પ્રમાણપત્ર રજુ કરેલ ન હોય. (૧૦)તબીબી શિક્ષણ વિષયક જ્ગ્યાની જાહેરાતમ ાં મેળવેલ પદવી MCI/ DENTAL COUNCIL/CCIM/CCH માન્ય છે, તેવુ યુનિવર્સીટી અથવા કોલેજના સક્ષમ અધિકારીન ું પ્રમાણપત્ર રજૂ કરેલ ન હોય.
Official Websiteojas.gujarat.gov.in
Notification PDFDownload official PDF

Overview

About this notification

Online applications are invited for the following posts of Gujarat Maritime Board between date:06/11/2026, 13:00 to date:20/11/2026, 23:59. [1] Tentative month of Preliminary Test and Category wise vacancies are shown below: Sr. No. Advt. No Name of the Post Tentative Month of Priliminary test General Studies Concerned Subject 1 61/2026-27 Excecutive Engineer (Mechanical), Class-1 17/01/2027 Will be Announce Later. જાહેરાત ક્રમ ાંક જગ્યાન ું નામ કુ લ જ ગ્યા ઓ કક્ષાવાર જગ્યાઓ કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓ માજી સૈનિક માટે અનામત જગ્યાઓ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ સા મા ન્ય આ. ન. વર્ગ સા. શૈ. પ. વર્ગ અ નુ. જા તિ અ નુ. જન જા તિ સા મા ન્ય આ . ન. વર્ગ સા .શૈ . પ. વર્ગ અ નુ. જા તિ અ નુ. જન જા તિ ૬૧/૨૦૨૬-૨૭ કાર્યપાલક ઈજનેર (ય ાંત્રિક),વર્ગ-૧ ૦૧ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ [5] Exam Pattern: (1) Candidates will be selected for appointments to these posts by conducting a Preliminary test and interview. Candidates will be declared eligible for the interview after scrutinizing the required applications as per the Preliminary test’s meritwise marks. If the candidate gets less than 15% marks in the Preliminary test, he/she will not be considered eligible for interview. The medium of this exam will remain Gujarati unless the commission decides otherwise. The Preliminary test will consist of 100 questions of 100 marks of General Studies and 200 questions of 200 marks of the Respective Subject.Total 300 questions of 300 marks. (Total Duration: 180 Minutes) (2) As per the Instruction/Provision of the Commission, the candidates of each category are being called for interview as per following norms: No. of vacancies to be filled No. of candidates eligible for interview 01 10 02 16 03 18 04 & more 03 times the number of vacancies or 20 whichever is higher (3) The Weighted Marks of Preliminary Test & Interview are calculated as follows: ‐ [Marks obtained in P.T. X 50/300 = Weighted Marks of Preliminary Test] + [Marks obtained in Interview X 50/100 = Weighted Marks of Interview] = Total Weighted Marks. [6] The syllabus of a Preliminary Test shall be made available on the Commission's website http://gpsc.gujarat.gov.in [9] Candidates shall remain present at each stage of Recruitment process, otherwise his/her candidature shall be cancelled. [11] If necessary, a CONSENT FORM and a CONSENT DEPOSIT to appear for exam will be taken in the said advertisement and detailed instructions for this will be published. [12] The Preliminary test will generally be held at Gandhinagar / Ahmedabad and candidates will have to remain present at their own expense. ૧૬ અગત્યની જોગવાઇઓ :- (અ) સીધી પસંદગીથી ભરતી (૧) સીધી પસંદગીથી ભરતી અન્‍વયેની આયોગની જાહેરાત માટે પ્રથમ પ્રાથમિક કસોટી યોજવામ ાં આવશે. પ્રાથમિક કસોટીના પરિણામના આધારે, આયોગે નિર્ધારીત કરેલ માપદંડ મુજબના ઉમેદવારો પાસેથી અરજી પત્રક અને જરૂરી દસ્તાવેજો/પ્રમાણપત્રો મગાવવામ ાં આવશે. પાત્ર ઉમેદવારો પૈકી, પ્રાથમિક કસોટીના પરિણામના ગુણ પ્રમાણે, આયોગે નિર્ધારીત કરેલ માપદંડ મુજબના ઉમેદવારોને રૂબરુ મુલાકાત માટે બોલાવવામ ાં આવશે. આ કસોટીન ું માધ્યમ આયોગ નિયત કરે તે મુજબ ગુજરાતી અથવા અંગ્રેજી રહેશે. પ્રાથમિક કસોટી સામાન્યત: ગ ાંધીનગર/અમદાવાદ ખાતે લેવામ ાં આવશે અને ઉમેદવારોએ સ્વખર્ચે ઉપસ્થિત રહેવાન ું રહેશે. પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાતમ ાં મેળવેલ ગુણના આધારે આખરી પસંદગી કરવામ ાં આવશે. (૨) પ્રાથમિક કસોટીમ ાં આયોગે નિયત કરેલ લઘુત્તમ લાયકી ધોરણ મુજબના ગુણ મેળવવા ફરજિયાત છે. એટલે કે જે કોઈ ઉમેદવાર પ્રાથમિક કસોટીમ ાં આયોગે નિયત કરેલ લઘુત્તમ લાયકી ધોરણ મુજબના ગુણ મેળવી શકશે નહિ તો રૂબરૂ મુલાકાત માટે પાત્રતા નક્કી કરવા, અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી માટે વિચારણામ ાં લેવામ ાં આવશે નહીં. (૩) સીધી પસંદગીથી ભરતી અન્‍વયેની આયોગની કોઈ જાહેરાત માટેની પ્રાથમિક કસોટીમ ાં જો એક થી વધુ પ્રશ્નપત્રો હશે, તો ઉમેદવારે પ્રાથમિક કસોટીના તમામ પ્રશ્નપત્રોમ ાં ફરજિયાતપણે ઉપસ્થિત થવાન ું રહેશે. જો ઉમેદવાર કોઈ એક કે તેથી વધુ પ્રશ્નપત્રોમ ાં ઉપસ્થિત ન રહે, તો તેની ઉમેદવારી રદ કરવામ ાં આવશે. ૧૭ રૂબરૂ મુલાકાત:- (૧) રૂબરૂ મુલાકાત આયોગ ભવન ખાતે જ લેવામ ાં આવશે. પ્રાથમિક કસોટીના પરિણામના આધારે રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા ઉમેદવારે રૂબરૂ મુલાકાત માટે પોતાના ખર્ચે અને ફરજીયાત પણે ઉપસ્થિત થવાન ું રહેશે. તેમજ જે ભરતી પ્રસંગો અન્વયે શારીરિક ક્ષમતા કસોટી અને / અથવા શારીરિક માપદંડ ચકાસણીની જોગવાઇ છે, તેવા તમામ તબક્કે ઉમેદવારે ફરજીયાત પણે ઉપસ્થિત થવાન ું રહેશે. જો ઉમેદવાર ભરતી પ્રક્રિયાના કોઈ પણ તબક્કે ગેરહાજર રહેશે તો તેમની ઉમેદવારી રદ કરવામ ાં આવશે. (૨) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિના ઉમેદવારો તથા કોઇ આવકન ું સાધન નથી તેવા ઉમેદવારો કે, જેઓના માતા-પિતાની વાર્ષિક આવક આવકવેરાને પાત્ર ન હોય, તેઓને તેમના રહેઠાણના સ્થળેથી રૂબરૂ મુલાકાત માટે આવવા તથા જવા માટે ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા નિયત થયેલ ટિકિટના દર પ્રમાણે બસભાડ ું મળવા પાત્ર થશે. આ માટે ઉમેદવારે રૂબરૂ મુલાકાતના દિવસે નિયત ફોર્મ ભરવાનુ રહેશે અને તેની સાથે અસલ ટિકિટ રજુ કરવાની રહેશે. (૩) રૂબરૂ મુલાકાતના દિવસે રૂબરૂ મુલાકાતના પત્રમ ાં દર્શાવવામ ાં આવેલ/અરજીપત્રકમ ાં દર્શાવ્યા મુજબના અસલ પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે. તથા આ પ્રમાણપત્રોની સ્વયંપ્રમાણિત નકલો(Self-Attested Copies) અને બારકોડવાળા અરજીપત્રકની નકલ પણ આયોગ ભવનમ ાં જમા કરાવવાની રહેશે. જો ઉમેદવાર અસલ પ્રમાણપત્રો રજૂ કરશે નહીં તો તેઓ રૂબરૂ મુલાકાત માટે પાત્ર બનશે નહીં તેની ખાસ નોંધ લેવી.

Eligibility and process

What to check before applying

Eligibility

Advt. No.- 61/2026-27 Name of Post: Excecutive Engineer (Mechanical), Class-1 Education Qualification possesses :- (i) a bachelor's degree in Engineering (Mechanical) or in Technology (Mechanical) or in Marine Engineering obtained from any of the Universities established or incorporated by or under the Central or State Act in India or any other educational institution recognized as such or declared to be a deemed university under section 3 of the University Grants Commission Act, 1956; or possess an equivalent qualification recognized as such by the Government, and (ii) The basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967, and (iii) The adequate knowledge of Gujarati or Hindi or both. [2] For the person with Disability: - Advertisement No:61/2026-27 Excecutive Engineer (Mechanical), Class-1, Only Candidates with Disability mentioned in the table below is eligible to apply. Candidates with Disabilities other than those mentioned in the table shall not be eligible to apply. Group Disabilty Type of Disability No. of Post Reserved B Deaf, Hard of Hearing D, HH 00 C Locomotor Disability including Cerebral Palsy, Leprosy Cured, Dwarfism and Acid Attack Victims OA, OL,Dw, AAV, SD, SI, BA, BL 00 D&E Autism Specific Learning Disability and Mental illness & Multiple Disabilities from amongst persons under group (B) to (D) including Low Vision- Hard of Hearing SLD, MI & MD involving above (B) to (D) 00 D= DEAF SD=SPINAL DEFORMITY HH=HARD OF HEARING SI=SPINAL INJURY OA=ONE ARM SLD= SPECIFC LEARNING DISABILITY OL=ONE LEG MI=MENTAL ILLNESS CP=CEREBRAL PALSY MD= MULTIPLE DISABILITY LC=LEPROSY CURED BA= BOTH ARMS AFFECTED Dw= DWARFISM BL= BOTH LEGS AFFECTED BUT NOT ARMS AAV=ACID ATTACK VICTIM -- Note: For (1) BL (BOTH LEGS) (2) BA (BOTH ARMS) types of disabilities the provisions of the Social Justice and Welfare Department dated 09/06/2023 and 11/10/2023 Resolution No.: SJED/DIA/e-file/17/2023/1761/CHH-1 shall be taken into consideration. ❖ Other Instructions: - (1) The candidates selected for the above post shall be considered employees/officer of Gujarat Maritime Board. They shall not be considered employees/officer of the Government of Gujarat. (2) The candidates belonging to reserved category can apply against the vacancies for Unreserved Category and the criteria will be applicable as per Unreserved Category. (3) In case of non-availability of women candidate in the respective category (If reserved posts for women are available), the reserved post will be allotted to male candidates belonging to the same category. [7] The candidates should produce formula / method of calculation of percentage where percentage of marks is not given by the University. [8] If the candidate has obtained a foreign university degree / experience, then he / she will have to submit the necessary evidence / evidence regarding the validity / equivalency of such degree position in India. Candidates are informed to take note that the presentation of the matter in this regard will not be considered after the prescribed time limit. ૧ નાગરિકત્વ:- ઉમેદવાર, (ક) ભારતનો નાગરિક અથવા (ખ) નેપાળનો પ્રજાજન અથવા (ગ) ભૂતાનનો પ્રજાજન અથવા (ઘ) તિબેટનો નિર્વાસિત જે ભારતમ ાં કાયમી વસવાટ કરવાના ઇરાદાથી ૧લી જાન્યુઆરી, ૧૯૬૨ પહેલ ાં ભારતમ ાં આવેલા હોવા જોઇએ,અથવા (ચ) મૂળ ભારતીય વ્યક્તિ કે જે ભારતમ ાં કાયમી વસવાટ કરવાના ઇરાદાથી પાકિસ્તાન, પૂર્વ પાકિસ્તાન(બ ાંગ્લાદેશ), બર્મા (મ્યાનમાર), શ્રીલંકા, કેન્યા, યુગાન્ડા જેવા પૂર્વ આફ્રિકાના દેશો, સંયુક્ત પ્રજાસત્તાક ટાન્ઝાનીયા, ઝ ાંબીયા, મલાવી, ઝૈર, ઇથોપીયા, અથવા વિયેટનામથી સ્થળ ાંતર કરીને આવેલ હોવા જોઇએ. પરંતુ પેટા ક્રમ ાંક (ખ),(ગ), (ઘ), અને (ચ)મ ાં આવતા ઉમેદવારોના કિસ્સામ ાં સરકારે પાત્રતા પ્રમાણપત્ર આપેલ હોવ ું જોઇએ. નોંધ:- જે ઉમેદવારના કિસ્સામ ાં પાત્રતા પ્રમાણપત્ર જરૂરી હોય તેવા ઉમેદવારન ું અરજીપત્રક આયોગ વિચારણામ ાં લેશે અને જો નિમણૂક માટે તેમના નામની ભલામણ કરવામ ાં આવશે તો રાજ્ય સરકાર તેમના કિસ્સામ ાં પાત્રતા પ્રમાણપત્ર આપવાની શરતે કામચલાઉ નિમણૂક આપશે. ૫ શૈક્ષણિક લાયકાત:- (૧) “જેના ભરતી નિયમોમ ાં તેની શૈક્ષણિક લાયકાતની પાત્રતા તારીખ અંગે કોઈ ઉલ્લેખ ન હોય તેવી માત્ર અનુભવ વગરની સીધી ભરતી માટે ભરતી નિયમોમ ાં મ ાંગેલ શૈક્ષણિક લાયકાત પ્રાથમિક પરીક્ષા બાદ પ્રથમ અરજી ચકાસણી યાદી બહાર પડે તે તારીખે સંબંધિત શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ,” (૨) ઉમેદવારે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી/સંસ્થામ ાંથી મેળવેલ હોવી જોઇએ. (૩) ઉમેદવારે અરજી સાથે માન્ય યુનિવર્સિટી/સંસ્થાના ગુણ પત્રક (બધા જ વર્ષો/સેમેસ્ટર)અને પદવી પ્રમાણપત્રોની સ્વયં પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે. કોલેજના આચાર્ય દ્વારા અપાયેલ પ્રમાણપત્ર માન્ય ગણવામ ાં આવશે નહી. (૪) શૈક્ષણિક લાયકાત કામચલાઉ ધોરણે માન્ય રાખવી તેવો ઉમેદવારનો હક્ક દાવો સ્વીકારવામ ાં આવશે નહી. (૫) જો જગ્યાના ભરતી નિયમોમ ાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની સમકક્ષ લાયકાત માન્ય ગણાશે, તેવી જોગવાઈ હોય તો, જાહેરાતમ ાં દર્શાવેલ લાયકાતની સમકક્ષ લાયકાત ઉમેદવાર ધરાવે છે, તેવો તેમનો હક્ક દાવો હોય તો આવા ઉમેદવારે સમકક્ષતા પ્રસ્થાપિત કરતા આદેશો/અધિકૃતતાની વિગતો આપવાની રહેશે. ૭ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ :- (૧) મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને જ અનામત વર્ગના ઉમેદવાર તરીકે લાભ મળશે. (૨) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ પૈકી ઉમેદવાર જે વર્ગના હોય તેની વિગતો અરજીપત્રકમ ાં અચૂક આપવી. (૩) ઉમેદવારે અરજીપત્રકના સંબંધિત કોલમમ ાં જે તે અનામત કક્ષા દર્શાવેલ નહી હોય તો પાછળથી અનામત વર્ગના ઉમેદવાર તરીકે લાભ મેળવવાનો હક્ક દાવો માન્ય રાખવામ ાં આવશે નહીં. (૪) અનામત વર્ગનો લાભ મેળવવા ઇચ્છતા ઉમેદવારે તેના સમર્થનમ ાં સક્ષમ અધિકારી દ્વારા નિયત નમુનામ ાં આપવામ ાં આવેલ જાતિ પ્રમાણપત્રની નકલ આયોગ દ્વારા મ ાંગવામ ાં આવે ત્યારે અચૂક રજૂ કરવાની રહેશે. ૯ દિવ્યાંગ ઉમેદવારો :- (ક) દિવ્યાંગ ઉમેદવારોએ અરજીપત્રકમ ાં તેમની દિવ્યાંગતા સંબંધે સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે. (ખ) દિવ્યાંગતા ૪૦% કે તેથી વધુ હોય તેવા ઉમેદવારને જ દિવ્યાંગ અનામતનો લાભ મળવાપાત્ર રહેશે. દિવ્યાંગ અનામતનો લાભ મેળવવા ઇચ્છતા ઉમેદવારે નીચે દર્શાવેલ ખંડ (૧) થી (૫) પૈકી કઇ દિવ્યાંગતા છે તે સ્પષ્ટ દર્શાવવાન ું રહેશે: (૧) અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ, (૨) બધિર અને ઓછ ું સ ાંભળનાર, (૩) મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમ ાંથી સાજા થયેલ, વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુઓ, (૪) સ્વલીનતા (Autism), બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બિમારી, (૫) બહેરાશ-અંધત્વ સહિતની ખંડ (૧) થી (૪) હેઠળની એક કરતા વધારે પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ. (ગ) જાહેરાતમ ાં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા દર્શાવેલ ન હોય, પરંતુ જગ્યાની ફરજોને અનુરૂપ જે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને પાત્ર ગણેલ હોય તેઓ તે જાહેરાત માટે અરજી કરી શકશે. આવા પ્રસંગે ઉંમરમ ાં છૂટછાટ મળશે. (ઘ) આરોગ્ય વિભાગના તા.૧૬/૧૨/૨૦૨૫ના પરિપત્ર ક્રમ ાંક-HFWD/MSM/e-file/7/2024/1833/Aની જોગવાઈ મુજબ દિવ્યાંગ ઉમેદવારોએ Rights of Persons with Disabilities Rules, 2017થી નિયત થયેલ FORM -V, VI, VII મુજબન ું દિવ્યાંગતા પ્રમાણપત્ર (Disability Certificate) (જે લાગુ પડે તે મુજબ) આપવાન ું રહેશે. ૮ માજી સૈનિક :- (૧) માજી સૈનિક ઉમેદવારોએ અરજીપત્રકમ ાં વિગતો આપવાની રહેશે. (૨) સામાન્ય વહીવટ વિભાગના તા:૨૪/૦૧/૨૦૨૪ના ઠરાવ ક્રમ ાંક:GAD/ERE/e-file/1/2023/5258/G.2 ની જોગવાઇ મુજબ અરજી કરવાની છેલ્લી તારીખથી માજી સૈનિક તરીકે એક વર્ષની અંદર નિવૃત્ત થનાર હોય, તેવા માજી સૈનિક છેલ્લા એક વર્ષ દરમ્યાન આયોગ દ્વારા આયોજીત તમામ સીધી ભરતી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની જગ્યાઓ પર ઉમેદવારી કરી શકશે. (૩) માજી સૈનિક ઉમેદવારે ડિસ્ચાર્જ બુકની નકલ અરજીપત્રક સાથે અચૂક મોકલવાની રહેશે. જાહેરાતની અરજી કરવાની છેલ્લી તારીખથી માજી સૈનિક તરીકે એક વર્ષની અંદર નિવૃત્ત થનાર હોય તેવા ઉમેદવારોએ “આર્મ્સ ફોર્સ ઓફ ધ યુનિયન”ની સેવામ ાંથી મળેલ નિવૃત્તિ ઓડર (જે એડવાન્સમ ાં આવે છે) અથવા તે મુજબન ું કમાન્ડીંગ ઓફિસર દ્વારા આપવામ ાં આવેલ “ના-વ ાંધા પ્રમાણપત્ર” નિયામક સૈનિક કલ્યાણ/ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રીની પ્રતિસહી સાથે અચૂક રજૂ કરવાન ું રહેશે. (૪) માજી સૈનિક તરીકે એક વર્ષની અંદર નિવૃત્ત થનાર હોય તેવા ઉમેદવારોએ “આર્મ્સ ફોર્સ ઓફ ધ યુનિયન”ની છેલ્લા વર્ષની બાકી રહેલ સેવા/ શરતો પરિપૂર્ણ થયા બાદ સબંધિત નવી સેવામ ાં હાજર થવાન ું રહેશે. (૫) સામાન્ય વહીવટ વિભાગના તારીખ:૦૯/૦૭/૨૦૧૮ના ઠરાવ ક્રમ ાંક:આરઇએસ-૧૦૮૫૩૪૩૩-ગ-૨ જોગવાઇ મુજબ માજી સૈનિકોને અરજીપત્રકની ક િંમત, અરજી ફી અને પરીક્ષા ફી ભરવામ ાંથી મુક્તિ આપવામ ાં આવેલ છે. ૧૧ વિધવા ઉમેદવાર :- (૧) ઉમેદવાર વિધવા હોય તો અરજી પત્રકમ ાં તે કોલમ સામે “હા” અવશ્ય લખવ ું અન્યથા “લાગુ પડત ું નથી” એમ દર્શાવવ ું . (૨) વિધવા ઉમેદવારે પુન: લગ્ન કરેલ નથી તેવી એફિડેવિટ રજુ કરવાની રહેશે. (૩) વિધવા ઉમેદવારને સરકારની પ્રવર્તમાન જોગવાઈ મુજબ તેઓએ મેળવેલ ગુણમ ાં પ ાંચ ટકા ગુણ ઉમેરવામ ાં આવશે. (૪) ઉકત મુજબનો લાભ એવી વિધવા મહિલા ઉમેદવારોને જ આપવાનો રહેશે જેમણે ભરતી તથા નિમણુંક સમયે પુન: લગ્ન કરેલ ન હોય . (૫) કોઇ મહિલા ઉમેદવાર જાહેરાત માટે અરજી કરે તે સમયે “વિધવા” ન હોય, પરંતુ અરજી કર્યા બાદ અથવા જાહેરાત પ્રસિધ્ધ થયાની છેલ્લી તારીખ વીતી ગયા બાદ અથવા ભરતી પ્રક્રિયાના કોઇપણ તબક્કે “વિધવા”બને અને તે અંગે જરૂરી દસ્તાવેજી પૂરાવાઓ રજુ કરે તો તેની રજૂઆત મળ્યા તારીખ પછીના ભરતી પ્રક્રિયાના જે પણ તબક્કા બાકી હોય તે તબક્કાથી જ તેવા મહિલા ઉમેદવારોને “વિધવા મહિલા ઉમેદવાર” તરીકેના લાભ આપવામ ાં આવશે. જો ઉમેદવારનો સમાવેશ માજી સૈનિક, દિવ્યાંગ, મહિલા કે વિધવા પૈકીના વિકલ્પો પૈકી એક થી વધુ વિકલ્પોમ ાં થતો હોય તેવા કિસ્સામ ાં તેને લાગુ પડતા વિકલ્પો પૈકી જેમ ાં વધુ લાભ મળવાપાત્ર હશે તે મળશે. ૧૨ ના વ ાંધા પ્રમાણપત્ર:- (૧) ગુજરાત સરકારના સરકારી /અર્ધ સરકારી/ સરકાર હસ્તકના કોર્પોરેશન /કંપનીઓમ ાં સેવા બજાવતા અધિકારીઓ / કર્મચારીઓ આયોગની જાહેરાતના સંદર્ભમ ાં બારોબાર અરજી કરી શકશે અને તેની જાણ ઉમેદવારે પોતાના વિભાગ/ખાતા/કચેરીને અરજી કર્યાની તારીખથી દિન-૭ મ ાં અચૂક કરવાની રહેશે. જો ઉમેદવારના નિયોક્તા તરફથી અરજી મોકલવાની છેલ્લી તારીખ બાદ ૩૦ દિવસમ ાં અરજી કરવાની પરવાનગી નહીં આપવાની જાણ કરવામ ાં આવશે તો તેઓની અરજી નામંજુર કરી ઉમેદવારી રદ કરવામ ાં આવશે. (૨) કેન્દ્ર સરકાર, અન્ય કોઈપણ રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (Local Self-Government Institutions), સહકારી સંસ્થાઓ (Co-Operative Institutions/bodies) તથા ખેત ઉત્પન્ન બજાર સમિતિ (Agricultural Produce Market Committee) ની નોકરીમ ાં હોય તેવા ઉમેદવારે આ અરજી સાથે નિમણ ૂંક અધિકારીન ું ના વ ાંધા પ્રમાણપત્ર રજૂ કરવાન ું રહેશે. (૩) રૂબરૂ મુલાકાત સમયે ઉમેદવારે સક્ષમ અધિકારી દ્વારા આપવામ ાં આવેલ ના વ ાંધા પ્રમાણપત્ર અસલમ ાં રજુ કરવાન ું રહેશે. ૧૩ ગેરલાયક ઉમેદવાર :- ગુજરાત જાહેર સેવા આયોગ કે અન્ય જાહેર સેવા આયોગ અથવા અન્ય સરકારી /અર્ધ સરકારી /સરકાર હસ્તકની સંસ્થાઓ દ્વારા ઉમેદવાર ક્યારેય પણ ગેરલાયક ઠરાવેલ હોય તો તેની વિગતો અરજીપત્રકમ ાં આપવાની રહેશે. જો ઉમેદવારનો ગેરલાયકનો સમય ચાલુ હશે તો આવા ઉમેદવારની અરજી રદ થવાને પાત્ર બનશે. ૧૪ ફરજિયાત નિવૃત્તિ, રુખસદ, બરતરફ :- અગાઉ ઉમેદવારને સરકારી સેવા/ સરકાર હસ્તકની કંપની કે બોર્ડ કોર્પોરેશનમ ાંથી ક્યારેય પણ ફરજિયાત નિવૃત્તિ, રૂખસદ કે બરતરફ કરવામ ાં આવેલ હોય તો અરજીપત્રકમ ાં તેની વિગતો આપવાની રહેશે. ૧૯ નિમણૂક :- (૧) ઉપરની જાહેરાત સંબંધમ ાં નિમણૂક માટે પસંદ થયેલા ઉમેદવારની સરકારશ્રીના સંબંધિત વિભાગને આયોગ દ્વારા ભલામણ કરવામ ાં આવશે. ઉમેદવારોએ આખરી નિમણૂકપત્ર મેળવત ાં પહેલ ાં કોમ્પ્યુટર અંગેની સીસીસી અથવા તેની સમકક્ષ રાજ્ય સરકાર વખતોવખત નક્કી કરે તેવી લાયકાત મેળવી લેવાની રહેશે. આ પ્રકારની લાયકાત નહીં ધરાવનાર ઉમેદવાર નિમણ ૂંકને પાત્ર બનશે નહીં.

Sources, automatic checks and corrections

Related active listings

All Sarkari Naukri & Government Jobs 2026
KarmSakha on YouTube

Nayi vacancy, result aur GK — video mein

Government-job updates aur exam GK har din YouTube par. Ek tap mein subscribe karke aage raho.