
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ — સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧ and 8 other roles
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ · Gujarat · Recruitment
Official source: gsssb.gujarat.gov.in
Official notice timeline
Important dates
- Application start date
- Last date to apply
Verify any changed schedule on the linked official notification before acting.
| Recruitment Board | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
|---|---|
| Post / Exam Name | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ — સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧ and 8 other roles |
| Notification Type | Recruitment |
| Total Vacancies | 1237 |
| Qualification | ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩ (ગ્રુપ- A તથા ગ્રુપ – B): ૯. શૈક્ષણિક લાયકાત :- (૧) ઉમેદવાર ભારતમ ાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમ ાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામ ાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અધિનિયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામ ાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે. અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે; |
| Age Limit | ૧. ઉંમર જાહેરાતમ ાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામ ાં આવશે. ૨. તારીખ: ૩૦/૧૧/૨૦૨૬ ના રોજ ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષથી ઓછી નહિ અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇશે.; અને ૭. (ર) વયમર્યાદામ ાં છૂટછાટ:- સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરૂષ તથા મહિલા ઉમેદવારો તેમજ માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર છે. અનામત વર્ગના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વય મર્યાદામ ાં છૂટછાટ મળશે નહીં. કેટેગરી છૂટછાટ મહત્તમ વયમર્યાદા સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પ વર્ષ - અનામત કેટેગરીના પુરૂષ ઉમેદવારોને ૫ વર્ષ - અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને (૫+૫=૧૦) ૧૦ વર્ષ મહત્તમ વયમર્યાદા ૪૫ વર્ષ સામાન્ય કેટેગરીના શારીરિક અશકતતા ધરાવતા પુરૂષ ઉમેદવારોને ૧૦ વર્ષ મહત્તમ વયમર્યાદા ૪૫ વર્ષ સામાન્ય કેટેગરીના શારીરિક અશકતતા ધરાવતા મહિલા ઉમેદવારોને (૧૦+૫=૧૫) ૧૫ વર્ષ મહત્તમ વયમર્યાદા ૪૫ વર્ષ અનામત કેટેગરીના શારીરિક અશકતતા ધરાવતા પુરૂષ ઉમેદવારો (૫+૧૦=૧૫) ૧પ વર્ષ મહત્તમ વયમર્યાદા ૪૫ વર્ષ અનામત કેટેગરીના શારીરિક અશકતતા ધરાવતા મહિલા ઉમેદવારો (૫+૧૦+૫=૨૦) ૨૦ વર્ષ મહત્તમ વયમર્યાદા ૪૫ વર્ષ માજી સૈનિક ઉમેદવારો ઉ૫લી વયમર્યાદામ ાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉ૫ર ાંત ત્રણ વર્ષ સુધીની છુટછાટ મળશે. |
| Application Fee | ૨૦. પરીક્ષા ફી:- સામાન્ય વહીવટ વિભાગના તા.૧૮/૦૫/૨૦૨૩ના જાહેરનામાની જોગવાઈ- ૧૧ મુજબ ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩(ગ્રુપ-એ તથા ગ્રુપ-બી) (સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા) માટે પરીક્ષા ફ્રી ના દરો નીચે મુજબ રહેશે. ગુજરાત ગૌણ સેવા (સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા) માટે પરીક્ષા ફી પ્રાથમિક પરીક્ષા બિન અનામત વર્ગ અનામત વર્ગ (તમામ કેટેગરીની મહિલા, સા.શૈ.પ.વર્ગ, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, આ.ન.વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો) રૂ.૫૦૦/- રૂ.૪૦૦/- The Paid fees shall be refunded to those candidates who appear in the examination. પરીક્ષામ ાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. (૨) તમામ ઉમેદવારોએ ઉપર દર્શાવ્યા મુજબની ફ્રી ઓનલાઈન માધ્યમથી જ ભરવાની થાય છે. ઉમેદવારીએ OJAS વેબસાઈટ પર પોતાની અરજી સબમિટ કરી confirmation number મેળવ્યા બાદ, પરીક્ષા ફ્રી છેલ્લી તા.૦૨/૧૨/૨૦૨૬ (૨૩:૫૯ કલાક) સુધીમ ાં ફરજિયાત ઓન-લાઈન ભરવાની રહેશે. ઓન-લાઈન માધ્યમથી ફી ભરવા માટે OJAS વેબસાઈટ પર Online Application Print Application Form / Pay Fees પર Click કરવાથી Online Payment માટેના Options દેખાશે. જેમ ાં Online Payment of Fees પર Click કરવ ું. જેમ ાં ડેબિટ (Debit Card), ઈન્ટરનેટ બેંકીંગ (Internet Banking), UPI અથવા વોલેટ (Wallets) દ્વારા ભરવાની રહેશે. આ ચાર માધ્યમ પૈકીના કોઇ પણ એક માધ્યમ દ્વારા કી ભર્યા બાદ રસીદ જનરેટ થશે, જેની પ્રિન્ટ મેળવી લેવાની સુચના મળશે. Online Application ટેબમ ાં Print Application Form / Pay Fees પર Click કર્યા બાદ Online Payment Receipt પર કલીક કરવાથી પણ રસીદની પ્રિન્ટ મેળવી શકાશે. ઓનલાઈન માધ્યમથી કી ભરનાર ઉમેદવારે પરીક્ષા ફી ઉપર ાંત નિયમોનુસાર ટ્રાન્ઝેક્શન ફ્રી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ બાદ ફી ભરવા માટેની લિન્ક આપોઆપ બંધ થઈ જશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઈ પણ સંજોગોમ ાં અન્ય કોઈ પણ રીતે (લેઈટ ફ્રી લઈને પણ) પરીક્ષા ફી સ્વીકારવામ ાં આવશે નહીં. નોંધ: ઉમેદવારોએ ફ્રી રસીદની પ્રિન્ટ અથવા ઈ-રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે. જો કી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફ્રી ભરાયેલ ગણાશે નહિ અને જ્યાં સુધી ફી ભરાયેલ નહિ હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહિ. (૩) પરીક્ષા માટેની ફ્રી ઓનલાઈન માધ્યમ સિવાયના અન્ય કોઈ પણ માધ્યમથી સ્વીકારવામ ાં આવશે નહીં. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. (૪) પરીક્ષામ ાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને તેઓએ જે માધ્યમથી પરીક્ષા ફી ભરેલ હશે તે માધ્યમથી પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. પરીક્ષામ ાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે નહીં. (૫) પરીક્ષા ફી નહીં ભરતા ઉમેદવારની અરજી માન્ય રહેશે નહીં તથા તે ઉમેદવારન ું અરજીફોર્મ કોઈ પણ જાતની જાણ કર્યા વગર મંડળ દ્વારા 'રદ' કરવામ ાં આવશે. (૬) મંડળ દ્વારા અરજી રદ થયાના કિસ્સામ ાં પણ ઉમેદવાર દ્વારા ભરવામ ાં આવેલ પરીક્ષા ફી પરત મળવા પાત્ર (રિફંડ) રહેશે નહીં. |
| Pay Scale | ૮. પગાર ધોરણ :- નાણ ાં વિભાગના તા.૧૬/ર/ર૦૦૬ ના તથા તા.ર૯/૪/ર૦૧૦ અને તા.૬/૧૦/૨૦૧૧, તા. ૨૦/૧૦/૨૦૧૪ ના ઠરાવ ક્રમ ાંક: ખરચ -ર૦૦ર- ૫૭-ઝ.૧ તેમજ તા.૨૦/૧૦/૨૦૧૫ ના ઠરાવ ક્રમ ાંક: ખરચ-ર૦૦ર-૫૭-(પાર્ટ- ર)-ઝ.૧ તથા છેલ્લે નાણા વિભાગના તા.૧૮/૧૦/૨૦૨૩ ના ઠરાવ ક્રમ ાંક: ખરચ -ર૦૦ર- ૫૭-(પાર્ટ-૪)-ઝ.૧ અન્વયે પ્રથમ પ ાંચ વર્ષ માટે પ્રતિ માસ માટે નીચે મુજબના નિયત ફિકસ ૫ગારથી નિમણ ૂંક અપાશે. તેમજ ઉકત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. તદુપર ાંત સામાન્ય વહીવટ વિભાગના તા.૨૩/૧૦/ર૦૧૫ ના ઠરાવ ક્રમ ાંક: સીઆરઆર-૧૧-ર૦૧૫-૩૧૨૯૧૧-ગ.૫ અને નાણા વિભાગના તા.૨૮/૦૩/ર૦૧૬ ના ઠરાવ ક્રમ ાંક:- ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૩)/ઝ-૧, તા.૧૮/૦૧/૨૦૧૭ તથા તા.૧૮/૧૦/૨૦૨૩ મ ાં દર્શાવેલ બોલીઓ અને શરતોને આધિન નિમાયેલ ઉમેદવાર પ ાંચ વર્ષના અંતે તેની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમ ાં જે તે સમયના સરકારશ્રીના નિયમોનુસાર મળવાપાત્ર ૫ગાર ધોરણમ ાં નિયમિત નિમણ ૂંક મેળવવાને પાત્ર થશે. તેમ છત ાં, આ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટમ ાં દાખલ થયેલ SLP No. 14124/2012 અને SLP No. 14125/2012 ના આખરી ચુકાદાને આધીન રહેશે. ક્રમ સંવર્ગ (વર્ગ-૩) ખાતાના વડાની કચેરી પ્રથમ પ ાંચ વર્ષ સુધી મળનાર ફિકસ પગાર ૧. સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧ નોંધણી નિરિક્ષકની કચેરી (મહેસૂલ વિભાગ) ૪૯,૬૦૦/- ૨. સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨ નોંધણી નિરિક્ષકની કચેરી (મહેસૂલ વિભાગ) ૪૦,૮૦૦/- ૩. કચેરી અધિક્ષક નશાબંધી અને આબકારી નિયામકશ્રીની કચેરી ૪૯,૬૦૦/- ૪. મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી નિયામક્શ્રી, આદિજાતિ વિકાસની કચેરી ૪૯,૬૦૦/- ૫. સમાજ કલ્યાણ નિરીક્ષક નિયામકશ્રી, વિકસતી જાતિ ક્લ્યાણની કચેરી ૪૦,૮૦૦/- ૬. હેડ ક્લાર્ક વિવિધ ખાતાના વડા ૪૦,૮૦૦/- ૭. સિનિયર ક્લાર્ક વિવિધ ખાતાના વડા ૨૬,૦૦૦/- ૮. ઓફિસ આસિસ્ટન્ટ ગુજરાત જાહેર સેવા આયોગ ૨૬,૦૦૦/- ૯. જુનિયર ક્લાર્ક વિવિધ ખાતાના વડા ૨૬,૦૦૦/- |
| Job Location | Gujarat |
| Application Start | 2026-11-05 |
| Last Date | 2026-11-30 |
| How to Apply | ૧૯. અરજી કરવાની રીત:- આ જાહેરાતના સંદર્ભમ ાં મંડળ દવારા ઓન લાઈન અરજી જ સ્વીકારવામ ાં આવશે. જે અન્વયે ઉમેદવારો તા.૦૫/૧૧/૨૦૨૬ (બપોરના ૧૪:૦૦ કલાક) થી તા.૩૦/૧૧/૨૦૨૬ (સમય ૨૩:૫૯ કલાક સુધી) દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર ઓન-લાઈન અરજીપત્રક ભરી શકશે. નોંધઃ- OJAS ની વેબસાઇટ પર OTR (One Time Registration) રજીસ્ટ્રેશન કરેલ હશે તે ઉમેદવારો જ અરજીપત્રક ભરી શકશે. તેથી જે ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરેલ ન હોય તેવા ઉમેદવારોએ OTR રજીસ્ટ્રેશન કર્યા બાદ જ અરજીપત્રક ભરવાન ું રહેશે. જેની ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી. |
| Official Website | gsssb.gujarat.gov.in |
| Notification PDF | Download official PDF |
Overview
About this notification
ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગ ાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩ (ગ્રુપ- A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class III (Group-A and Group- B) (Combined Competitive Examination)) માટે નીચે દર્શાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામ ાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી૫ત્રકો મંગાવવામ ાં આવે છે. ૨૧. પરીક્ષા પદ્ધતિ:- મંડળ દ્વારા નિયત સમયમર્યાદામ ાં ઓન-લાઇન મળેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી (એક કરત ાં વધુ અરજી કરેલ છે કે કેમ ? અને પરીક્ષા ફી ભરેલ છે કે કેમ ?) કર્યા બાદ લાયક ઉમેદવારોની રાજય સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૦૧/૨૦૨૬ જાહેરનામ ાં ક્રમ ાંક GS/2026/01/0125/K થી મંજૂર કરવામ ાં આવેલ પરીક્ષા પદ્ધતિના નિયમો અનુસાર બે તબક્કામ ાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામ ાં આવશે. તબક્કો-૧: પ્રાથમિક પરીક્ષા (ગૃપ-A અને ગૃપ-B માટે સંયુક્ત પરીક્ષા) Sr. No. Topic Marks 1. English 15 Marks 2. Gujarati 15 Marks 3. General Awareness and Current Affairs 30 Marks 4. Quantitive aptitude 30 Marks 5. Reasoning 60 Marks Total 150 Marks • મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામ ાં ગ્રુપ - A અને ગ્રુપ - B હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામ ાં આવશે. • પ્રાથમિક પરીક્ષા ૧૫૦ પ્રશ્નોના પ્રશ્નદીઠ ૧ ગુણ લેખે કુલ ૧૫૦ ગુણ ની રહેશે. પરીક્ષાનો સમય ૧૨૦ મિનિટનો રહેશે. • પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબદીઠ ૦.૨૫ ગુણ નેગેટીવ માર્કીંગ રહેશે. • દિવ્યાંગ ઉમેદવારના કિસ્સામ ાં પ્રત્યેક કલાક દીઠ વધારાની ૨૦ મિનિટ લેખે વધારાનો સમય ફાળવવામ ાં આવશે. • પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનીંગ ટેસ્ટ માટે છે, પ્રાથમિક કસોટીમ ાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામ ાં આવશે નહી. • અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રાથમિક પરીક્ષામ ાં બેસવા દેવામ ાં આવશે. • પ્રાથમિક પરીક્ષાને અંતે ગ્રુપ - A અને ગ્રુપ - B માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરવામ ાં આવશે. અને ગ્રુપ - A અને ગ્રુપ - B માટે મેરીટસના આધારે ભરવાની થતી કેટેગરીવાઈઝ જગ્યાના સાત ગણા ઉમેદવારોને ગ્રુપ - A અને ગ્રુપ - B માટેની બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામ ાં આવશે. • મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો આ જાહેરાત અન્વયેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાત સંતોષે છે તેમ માનીને મુખ્ય પરીક્ષા માટે શરતી પ્રવેશ આપવામ ાં આવશે. તબક્કો - ૨ : મુખ્ય પરીક્ષા પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૦૧/૨૦૨૬ ના જાહેરનામ ાં ક્રમ ાંક: GS/2016/01/0125/K થી નિયત કરવામ ાં આવેલ નિયમો મુજબ ગ્રુપ-A માટે વર્ણનાત્મક જ્યારે ગ્રુપ-B માટે MCQ - પ્રકારના પ્રશ્નો ધરાવતી પદ્ધતિથી લેવામ ાં આવશે. મુખ્ય પરીક્ષા અંગેની વિગતો આ સાથે સામેલ Appendix-G મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ Appendix-H મુજબ રહેશે. ૨૧(બ) લઘુત્તમ લાયકી ધોરણ:- પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષામ ાં મેળવેલ ગુણન ું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ ૪૦ ટકા રાખવામ ાં આવેલ છે. ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામ ાં તથા તે તબક્કાના તમામ પેપરમ ાં લઘુત્તમ લાયકી ગુણવત્તાન ું ધોરણ ૪૦ ટકા માર્કસ નિયત કરવામ ાં આવેલ છે. તેમ ાં કોઇપણ કેટેગરીના ઉમેદવારો માટે ૪૦ ટકા માર્કસ કરત ાં ઓછ ું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ (Qualifying Standard) કોઈપણ સંજોગોમ ાં નક્કી કરી શકાશે નહીં. Vacancies: સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧: 6 સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨: 15 મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી: 50 સમાજ કલ્યાણ નિરીક્ષક: 89 કચેરી અધિક્ષક: 7 ઓફિસ આસિસ્ટન્ટ: 15 હેડ ક્લાર્ક: 10 સિનિયર ક્લાર્ક: 51 જુનિયર ક્લાર્ક: 994
Eligibility and process
What to check before applying
Eligibility
૯. શૈક્ષણિક લાયકાત :- (૧) ઉમેદવાર ભારતમ ાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમ ાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામ ાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અધિનિયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામ ાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે. અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે; (૨) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ મ ાં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે. (૩) ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાન ું પૂરત ું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે. ૧૮. કોમ્પ્યૂટરની જાણકારી:- ઉમેદવાર રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૩/૦૮/૨૦૦૮ તેમજ તા.૧૮/૦૩/૨૦૧૬ના ઠરાવ ક્રમ ાંક : સીઆરઆર/૧૦/૨૦૦૭/૧૨૦૩૨૦/ગ.૫ થી નક્કી કરેલા અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યૂટર અંગેન ું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેન ું, કોઈ પણ તાલીમી સંસ્થાન ું પ્રમાણપત્ર/માર્કશીટ ધરાવતા હોવા જોઈશે અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામ ાં કોમ્પ્યૂટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા/ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલા હોય તેવ ાં પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમ ાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવ ાં પ્રમાણપત્રો અથવા ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ ની પરીક્ષા કોમ્પ્યૂટરના વિષય સાથે પાસ કરેલી હોય તેવ ાં પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈશે. જો કે, આ તબક્કે આવ ું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. પરંતુ, આવા ઉમેદવારોએ નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યૂટરની બેઝિક નૉલેજની પરીક્ષા પાસ કર્યાન ું આવ ું પ્રમાણપત્ર નિમણૂક મેળવત ાં પહેલ ાં અચૂક રજૂ કરવાન ું રહેશે, અન્યથા નિમણૂક મેળવવાને પાત્ર થશે નહીં તેમજ નિમણૂક સત્તાધિકારી આવા કિસ્સામ ાં ઉમેદવારોની પસંદગી "રદ" કરશે. (૧) આ જાહેરાતમ ાં દર્શાવેલી જગ્યાઓમ ાં વધઘટ થવાની શક્યતા રહેલી હોઈ જગ્યાઓમ ાં વધઘટ થઈ શકે શકશે. (૨) અનામત જગ્યાઓ મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે. (૩) સામાન્ય વહીવટ વિભાગના તા.૧૧/૧૧/૨૦૧૪ના જાહેરનામા ક્રમ ાંક:સીઆરઆર/૧૦૯૬/૨૨/૧૩/ગ.૨(ભાગ-૧)ની જોગવાઈઓ ધ્યાને લઈને મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખવામ ાં આવી છે. મહિલાઓની અનામત જગ્યાઓ માટે લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યા સંબધિત કૅટેગરી (બિનઅનામત, આર્થિક રીતે નબળા વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ)ના પુરુષ ઉમેદવારથી ભરવામ ાં આવશે. (૪) જાહેરાતમ ાં જે તે કૅટેગરીમ ાં કુલ જગ્યાઓ પૈકી મહિલા ઉમેદવારો માટે અમુક જગ્યાઓ અનામત હોય ત્યારે મહિલા ઉમેદવારોની અનામત જગ્યાઓ સિવાયની બાકી રહેતી જગ્યાઓ, ફક્ત પુરુષ ઉમેદવારો માટે અનામત છે તેમ ગણવાન ું નથી. આ જગ્યાઓ પર પુરુષ તેમજ મહિલા ઉમેદવારોની પસદંગી ઉમેદવારોએ મેળવેલા માર્ક્સના મેરિટ્સને ધ્યાને લઈ કરવામ ાં આવે છે. તેથી, આવી જગ્યાઓ માટે પુરુષ તેમજ મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે. (૫) મંડળ દ્વારા “ગુજરાત ગૌણ સેવા”, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીમ ાં દિવ્યાંગ અનામતની ઘટની જગ્યા ખાસ ભરતી ઝ ુંબેશથી ભરવા અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામ ાં આવેલ છે. આથી આ જાહેરાતમ ાં કેટલાક વિભાગો હસ્તકની કચેરીઓમ ાં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓનો સમાવેશ કરવામ ાં આવેલ નથી. તે ધ્યાને લેતા દિવ્યાંગ અનામતની જગ્યા ન હોય ત્યારે અનામત સિવાયની જગ્યા પર દિવ્યાંગ ઉમેદવાર ઉમેદવારી નોંધાવવા મ ાંગે ત્યારે નીચે મુજબની દિવ્યાંગતા માન્ય રહેશે: B (Blind), LV(Low Vision), D (Deaf), HH (Hard of Hearing), OA(One Arm), OL (One leg), BA (Both Arms), BL (Both Legs), OAL(One Arm and One leg), BLOA(Both Leg and One Arm), CP (Cerebral palsy), LC (Leprosy Cured), Dw (Dwarfism), AAV (Acid Attack Victim), ASD (Autism Spectrum Disorder) M- Mild MoD- Moderate, SLD (Specific Learning Disability), MI (Mental Illness), MD (Multiple Disabilities) Disabilities included in Group A to D, MDy (Muscular Dystrophy), ID- Intellectual Disability, SI- Spine Injury, SD- Spine Deformity BA* અને BL* માટે ખાસ નોંધ:- BA* અને BL* પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોની નિમણૂક સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૦૯/૦૬/૨૦૨૩ ના ઠરાવ ક્રમ ાંક: SJED/ DIA/ EFILE/ 17/ 2023/ 1761/ CHH-1 SECTION મ ાં ઠરાવેલી જોગવાઈઓને આધીન રહેશે. ૬. નાગરિકત્વ:- ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ. અથવા ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ ના નિયમ-૭ ની જોગવાઇ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઇએ. ૯. શૈક્ષણિક લાયકાત :- (૧) ઉમેદવાર ભારતમ ાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમ ાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામ ાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અધિનિયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામ ાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે. અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે; (૨) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ મ ાં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે. (૩) ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાન ું પૂરત ું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે. નોંધ:- (૧) ઉપર દર્શાવેલ સંવર્ગના ભરતી નિયમોમ ાં નિયત થયેલી શૈક્ષણિક લાયકાતના અગત્યના મુદ્દાઓનો અરજીપત્રકમ ાં સમાવેશ કરવામ ાં આવેલ છે. પરંતુ, આખરી પસંદગી સમયે ભરતી નિયમોમ ાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ જોગવાઈઓને ધ્યાને લેવામ ાં આવશે. ઉમેદવારે ભરતી નિયમોમ ાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો ધ્યાને લઈને જ ઉક્ત જાહેરાત માટે અરજીપત્રકમ ાં વિગતો ભરવાની રહેશે. (૨) આ જાહેરાતની કોઈપણ બાબતે અર્થઘટન સંબંધે ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગે સંબંધિત વિભાગ/ખાતાના વડાની કચેરીનો પરામર્શ કરીને યોગ્ય તે નિર્ણય લેવામ ાં આવશે. ૧૦. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગો માટેના ઉમેદવારો માટેની સામાન્ય સૂચનાઓ:- (૧) મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને જ ઉપલી વયમર્યાદામ ાં છૂટછાટ અને અનામત વર્ગો તરીકેના લાભો મળવાપાત્ર થશે. (૨) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ પૈકી ઉમેદવાર જે વર્ગના હોય તેની વિગતો અરજીપત્રકમ ાં અચૂક દર્શાવવાની રહેશે. (૩) અનામત વર્ગના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કેટેગરીના ઉમેદવારોએ જાતિ અંગેન ું પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા વખતોવખત નિયત કરેલ નમૂનામ ાં અને સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવેલ ું હોવ ું જોઈશે. (૪) અનામત વર્ગના ઉમેદવારો જો બિનઅનામત જગ્યા માટે અરજી કરશે, તો આવા ઉમેદવારોને વયમર્યાદામ ાં કે અન્ય કોઈ છૂટછાટ મળશે નહિ. (૫) ઉમેદવારે Online અરજીપત્રકમ ાં વિગતો ભરતી વખતે જાતિ (કેટેગરી) અંગે જે વિગત દર્શાવેલી હશે તે અરજીપત્રક Confirm થયેથી (કેટેગરી)મ ાં પાછળથી કોઈ ફેરફાર કરવાની વિનંતી ધ્યાને લેવામ ાં આવશે નહીં. (૬) અનુસૂચિત જાતિ કેટેગરીના ઉમેદવારોને મંડળની વેબસાઇટ પર ‘ઉમેદવાર ઉપયોગિતાઓ’ ટેબમ ાંની ‘અનુસૂચિત જાતિ કેટેગરી માટે’ ટેબમ ાં “રાજ્ય સરકારની સેવાઓમ ાં/સરકારશ્રીના બોર્ડ/નિગમ/સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમ ાં નિમણૂક આપતા પૂર્વે અનસૂચિત જાતિ (S.C.) કેટેગરીના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી/ખરાઇ કરવા અંગેની અગત્યની સૂચના“ અનુસરવાની સલાહ આપવામ ાં આવે છે. (૭) અનુસૂચિત જનજાતિ કેટેગરીના ઉમેદવારોને મંડળની વેબસાઇટ પર ‘ઉમેદવાર ઉપયોગિતાઓ’ ટેબમ ાંની ‘અનુસૂચિત જનજાતિ કેટેગરી માટે’ ટેબમ ાં “રાજ્ય સરકારની સેવાઓમ ાં/સરકારશ્રીના બોર્ડ/નિગમ/સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમ ાં નિમણૂક આપતા પૂર્વે અનસૂચિત જનજાતિ (S.T.) કેટેગરીના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી/ખરાઇ કરવા અંગેની અગત્યની સૂચના“ અનુસરવાની સલાહ આપવામ ાં આવે છે. ૧૧. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો:- (૧) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) ના ઉમેદવારોએ નાણાકીય ૨૦૨૪-૨૦૨૫/ ૨૦૨૫- ૨૦૨૬/ ૨૦૨૬-૨૦૨૭ ની આવકના આધારે ઉન્નત વર્ગમ ાં સમાવેશ ન થતો હોવા અંગેન ું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૨૭/૦૪/૨૦૧૦ના ઠરાવ ક્રમ ાંક: સસપ/ ૧૧૦૯/ ૧૬૬૩/ અ થી રાજ્ય સરકારની નોકરી માટે નિયત થયેલ પરિશિષ્ટ-૪ મુજબ ગુજરાતી નમૂનામ ાં નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ તા.૦૧/૦૪/૨૦૨૪ થી અરજી સ્વીકારવાની છેલ્લી તા.૩૦/૧૧/૨૦૨૬ સુધીમ ાં મેળવેલ ું હોય તેવ ું પ્રમાણપત્ર રજૂ કરવાન ું રહેશે. (૨) સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા.૧૮/૦૮/૨૦૧૭ ના ઠરાવ ક્રમ ાંક: સશપ/ ૧૨૨૦૧૭/૧૨૪૩૮૨/અ થી ઠરાવેલ જોગવાએઓને ધ્યાને લેતં ઉક્ત ૧૨(૧)મ ાં દર્શાવેલ પરિશિષ્ટ-૪ મુજબના પ્રમાણપત્રના વિકલ્પે ઉમેદવારે તા.૦૧/૦૪/૨૦૨૬ થી અરજી કરવાની છેલ્લી તારીખ તા.૩૦/૧૧/૨૦૨૬ દરમિયાનમ ાં કેન્દ્ર સરકાર હેઠળની નોકરીઓમ ાં અનામત માટે ભારત સરકારે ઠરાવેલ Annexure-A મુજબના નમુનામ ાં મેળવેલ ું હોય તેવ ું પ્રમાણપત્ર રજૂ કરવાન ું રહેશે. (૩) ઉક્ત ૧૧(૧) અથવા ૧૧(૨) મુજબન ું પ્રમાણપત્ર રજૂ કરેલ હશે તો જ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામ ાં છૂટછાટનો લાભ મળશે અન્યથા તેઓ સામાન્ય કેટેગરીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી શકશે અને તે કિસ્સામ ાં તેઓની પસંદગી થયેથી તેઓનો સમાવેશ સામાન્ય કેટગરીના ઉમેદવાર તરીકે કરવામ ાં આવશે. (૪) સામાજીક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગના ૫રિણીત મહિલા ઉમેદવારે આવુ નોન ક્રીમીલેયર પ્રમાણ૫ત્ર તેમના માતા - પિતાની આવકના સંદર્ભમ ાં રજુ કરવાન ું રહેશે. જો આવા ઉમેદવારોએ તેમના ૫તિની આવકના સંદર્ભમ ાં આવુ પ્રમાણ૫ત્ર રજુ કરેલ હશે તો તેની અરજી “રદ” કરવામ ાં આવશે. (૫) ઉમેદવારે ઉક્ત ૧૧(૧) અથવા ૧૧(૨) મુજબ મેળાવેલા અસલ પ્રમાણપત્રનો નંબર અને પ્રમાણપત્ર ઈશ્યૂ તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવવાના રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે જે નોન- ક્રીમીલેયર સર્ટિફિકેટની વિગતો જણાવેલ હોય તે જ પ્રમાણપત્ર ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી સમયે અસલમ ાં રજૂ કરવાન ું રહેશે. જો આવા પ્રમાણપત્રમ ાં ભૂલ હોવાના કારણે ઉમેદવાર જાહેરાતની છેલ્લી તારીખ બાદન ું નવ ું પ્રમાણપત્ર મેળવે તો આવ ું પ્રમાણપત્ર ધ્યાને લેવામ ાં આવશે નહિ. સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ નિયત સમયમર્યાદાન ું પ્રમાણપત્ર રજૂ ન કરી શકનાર ઉમેદવારો બિનઅનામત ઉમેદવારો માટે નક્કી થયેલ વયમર્યાદામ ાં આવતા નહીં હોય તો તેઓની ઉમેદવારી રદ થશે. (૬) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (S.E.B.C.) કેટેગરીના ઉમેદવારોને મંડળની વેબસાઇટ પર ‘ઉમેદવાર ઉપયોગિતાઓ’ ટેબમ ાંની ‘સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (S.E.B.C.) કેટેગરી માટે’ ટેબમ ાં “રાજ્ય સરકારની સેવાઓમ ાં/સરકારશ્રીના બોર્ડ/નિગમ/સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમ ાં નિમણૂક આપતા પૂર્વે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (S.E.B.C.) કેટેગરીના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી/ખરાઇ કરવા અંગેની અગત્યની સૂચના“ અને “સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (S.E.B.C.) કેટેગરીના ઉમેદવારોએ એપ્લીકેશન ફોર્મ ભરતી વખતે તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે પ્રમાણપત્ર રજૂ કરવા અંગેની અગત્યની સૂચના” અનુસરવાની સલાહ આપવામ ાં આવે છે. ૧૨. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો:- (૧) આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના ઉમેદવારોએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. ૨૫/૦૧/૨૦૧૯ અને તા.૧૩/૦૯/૨૦૧૯ના ઠરાવ ક્રમ ાંકઃ-ઇ.ડબલ્યુ.એસ/ ૧૨૨૦૧૯/ ૪૫૯૦૩/અ થી નિયત થયેલ નમુના એનેક્ષર- KH (અંગ્રેજી) અથવા ગુજરાતીમ ાં પરિશિષ્ટ-ગ (ગુજરાતી)ના નમૂનામ ાં તા.૦૧/૧૨/૨૦૨૩ થી તા.૩૦/૧૧/૨૦૨૬ સુધીમ ાં મેળવેલ ું પ્રમાણપત્ર રજૂ કરવાન ું રહેશે. (૨) આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના ઉમેદવારોએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ની આવકના આધારે તા.૦૧/૦૪/૨૦૨૬ થી અરજી કરવાની છેલ્લી તા.૩૦/૧૧/૨૦૨૬ સુધીમ ાં ભારત સરકાર હેઠળના EWS અનામતના લાભ માટે Income and Asset Certificate મેળવેલ ું હોય તે પ્રમાણપત્ર રજૂ કરવાન ું રહેશે. (3) ઉક્ત ૧૨(૧) અથવા ૧૨(૨) મ ાં જણાવેલ પ્રમાણપત્રો સિવાયના અન્ય કોઈ પ્રમાણપત્ર માન્ય રાખવામ ાં આવશે નહીં. આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના જે ઉમેદવારો આ બંને પ્રમાણપત્રો પૈકી કોઇ એક પ્રમાણપત્ર ધરાવતા હશે તેઓને જ ઉપલી વયમર્યાદામ ાં કૂટછાટનો લાભ મળશે અન્યથા તેઓ સામાન્ય કેટેગરીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી શકશે. ગુજરાત સરકારની યોજનાઓના લાભ હેતુના પ્રમાણપત્રને કોઈપણ સંજોગોમ ાં માન્ય રાખવામ ાં આવશે નહીં. (૪) ઉમેદવારે ઉક્ત ૧૨(૧) અથવા ૧૨(૨) મુજબ મેળવેલા અસલ પ્રમાણપત્રનો નંબર અને તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવવાના રહેશે અને દર્શાવેલ વિગતો મુજબન ું અસલ પ્રમાણપત્ર ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી સમયે રજૂ કરવાન ું રહેશે. સક્ષમ અધિકારી દ્વારા અવાયેલ આવ ું પ્રમાણપત્ર રજૂ ન કરી શકનાર ઉમેદવારો બિનઅનામત ઉમેદવારો માટે નક્કી થયેલ વયમર્યાદામ ાં આવતા નહીં હોય તો તેઓની ઉમેદવારી રદ થશે. (૫) આર્થિક રીતે નબળા વર્ગો (E.W.S.) કેટેગરીના ઉમેદવારોને મંડળની વેબસાઇટ પર ‘ઉમેદવાર ઉપયોગિતાઓ’ ટેબમ ાંની ‘આર્થિક રીતે નબળા વર્ગો (E.W.S.) કેટેગરી માટે’ ટેબમ ાં “આર્થિક રીતે નબળા વર્ગો (E.W.S.) કેટેગરીના ઉમેદવારોને એપ્લીકેશન ફોર્મ ભરતી વખતે તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે પ્રમાણપત્ર રજૂ કરવા અંગેની અગત્યની સૂચના“ અનુસરવાની સલાહ આપવામ ાં આવે છે. ૧૩. દિવ્યાંગ ઉમેદવારો:- (૧) દિવ્યાંગ વર્ગના ઉમેદવારે બિનઅનામત જગ્યા માટે અરજી કરી હશે ત્યારે તેઓને બિનઅનામતના ધોરણો લાગુ પડશે. (૨) જાહેરાતમ ાં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા દર્શાવેલી ન હોય, પરંતુ જગ્યાની ફરજોને અનુરૂપ જે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને પાત્ર ગણેલા હોય, તેઓ તે જાહેરાત માટે અરજી કરી શકશે. આવા પ્રસંગે દિવ્યાંગ ઉમેદવારને સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧/૧૨/૨૦૦૮ના પરિપત્ર ક્રમ ાંક: પરચ/૧૦૨૦૦૮/૪૬૯૫૪૦/ગ.ર થી નિયત થયેલા સુપરિન્ટેન્ડેન્ટ/ સિવિલ સર્જનના તબીબી પ્રમાણપત્રને આધીન રહીને ઉપલી વય મર્યાદામ ાં ૧૦ વર્ષની છૂટછાટ મળશે (મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામ ાં) દિવ્યાંગ ઉમેદવારોએ Online ફોર્મ ાં Personal Detailsમ ાં પોતાની દિવ્યાંગતાની ટકાવારી અને વિગત દર્શાવવાની રહેશે. (3) દિવ્યાંગ ઉમેદવારો માટે સામાન્ય વહીવટ વિભાગના તા.૨૯/૦૨/૨૦૨૪ના પરિપત્ર ક્રમ ાંક: GAD/PHA/e-file/1/2023/8017/G2 અન્વયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૧૫/૧૨/૨૦૨૫ના પરિપત્ર ક્રમ ાંક: HFWD/MSM/e-file/7/2024/1833/A થી નિયત થયેલ નમૂનામ ાં સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧/૧૨/૨૦૦૮ના બદલે રજૂ કરવામ ાં આવેલ દિવ્યાંગતા અંગેન ું પ્રમાણપત્ર માન્ય રાખવામ ાં આવશે. ૧૪. માજી સૈનિક:- (૧) માજી સૈનિક માટે નિયમાનુસાર ૧૦% જગ્યા અનામત છે. માજી સૈનિક કેટેગરીમ ાં પસંદ થયેલા ઉમેદવારોને તેઓની સંબંધિત જે તે કેટેગરી (બિનઅનામત, આર્થિક રીતે નબળા વર્ગ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ) સામે સરભર કરવામ ાં આવશે. માજી સૈનિકની અનામત જગ્યા માટે લાયક માજી સૈનિક ઉમેદવાર નહીં મળે તો તે જગ્યા બિનઅનામત, આર્થિક રીતે નબળા વર્ગ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લાયક ઉમેદવારોથી ભરવામ ાં આવશે. (૨) માજી સૈનિક ઉમેદવારો કે જેઓએ નૌકાદળ/હવાઈદળ/ભૂમિદળની ઓછામ ાં ઓછા ૬ (છ) માસની સેવા કરી હોય અને માજી સૈનિક તરીકેન ું સક્ષમ અધિકારીન ું ઓળખકાર્ડ અને ડિસ્ચાર્જ બુક ધરાવત ાં હોય તો, સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૦૧/૨૦૧૮ના જાહેરનામ ાં ક્રમ ાંક: GS/2018-(2)-RES- 1085/3433/G-2ની જોગવાઈ મુજબ, ઉપલી વયમર્યાદામ ાં તેઓએ બજાવેલી ફરજનો સમયગાળો ઉપર ાંત, ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે. (3) સામાન્ય વહીવટ વિભાગના તા.૨૪/૦૧/૨૦૨૪ના ઠરાવ ક્રમ ાંક: GAD/ERE/e- file/1/2023/5258/G-2થી ઠરાવ્યા મુજબ સીધી ભરતીની જાહેરાતમ ાં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખથી માજી સૈનિક તરીકે એક વર્ષની અંદર નિવૃત્ત થનાર હોય, તેવા માજી સૈનિક ઉમેદવારો નિવૃત્તિન ું એક વર્ષ બાકી હોય તો પણ ઉમેદવારી નોંધાવી શકશે. ૧૫. વિધવા ઉમેદવારો:- (૧) ઉમેદવાર વિધવા હોય તો અરજીપત્રકમ ાં તે કૉલમ સામે 'હા' અવશ્ય લખવ ું, અન્યથા 'લાગુ પડત ું નથી' એમ દર્શાવવ ું. (૨ ) સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૦૫/૧૯૯૭ના ઠરાવ ક્રમ ાંક: સીઆરઆર/૧૦૯૬/૨૨૧૩/ગ.ર મ ાં નિર્દેશિત પ્રવર્તમાન નિયમો અનુસાર વિધવા મહિલા ઉમેદવારો માટે પસંદગીમ ાં અગ્રતા આપવા માટે તેઓને પરીક્ષામ ાં મેળવેલ ગુણના મેરિટ્સના આધારે મેળવેલા ગુણના ૫ (પ ાંચ) ટકા ગુણ ઉમેરી આપવામ ાં આવશે, પરંતુ તેઓએ નિમણૂક સમયે પુનઃ લગ્ન કરેલ ાં ન હોવ ાં જોઈએ અને તે અંગે મંડળ મ ાંગે ત્યારે તમામ પુરાવા અસલમ ાં રજૂ કરવાના રહેશે. (નોંધ:- ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષામ ાં મેળવેલા ગુણના ૫ (પ ાંચ) ટકા ઉમેરી મેરીટ યાદી તૈયાર કરવામ ાં આવશે. જો કોઇ તબક્કે ઉમેદવાર પુનઃ લગ્ન કરેલ ાં ન હોવા અંગે તમામ પુરાવા અસલમ ાં રજૂ કરવા નિષ્ફળ રહેશે તો તેઓને આપવામ ાં આવેલ ૫ (પ ાંચ) ટકા ગુણનો વધારો રદ કરીને મેરીટ પુનઃ નક્કી કરવામ ાં આવશે.) (૩) કોઈ મહિલા ઉમેદવાર જાહેરાત માટે અરજી કરે તે સમયે 'વિધવા' ન હોય, પરંતુ અરજી કર્યા બાદ અથવા જાહેરાત પ્રસિદ્ધ થયાની છેલ્લી તારીખ વીતી ગયા બાદ અથવા ભરતી પ્રક્રિયાના કોઈ પણ તબક્કે 'વિધવા' બને ૧૭. શૈક્ષણિક લાયકાત / વયમર્યાદા/ અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ:- શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, ઉન્નત વર્ગોમ ાં સમાવેશ ન થતો હોવા અંગેન ું પ્રમાણપત્ર (નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ), આર્થિક રીતે નબળાવર્ગન ું પ્રમાણપત્ર, જાતિન ું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી લાયકાત માટે તા.૩૦/૧૧/૨૦૨૬ની સ્થિતિને ધ્યાનમ ાં લેવામ ાં આવશે. (૧૨) ના-વ ાંધા પ્રમાણપત્ર (NOC):- ગુજરાત સરકારના સરકારી/અર્ધ સરકારી/સરકાર હસ્તકના કોર્પોરેશન/કંપનીઓમ ાં સેવા બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ મંડળની જાહેરાતના સંદર્ભમ ાં અરજી કરી શકશે અને તેની જાણ ઉમેદવારે પોતાના વિભાગ/ ખાતા/કચેરીને અચૂક કરવાની રહેશે. નોંધ:- જાહેરાત ક્રમ ાંક: ૪૬૮/૨૦૨૬૨૭ સામેના સંવર્ગના ભરતી નિયમોમ ાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ ઓનલાઈન અરજી ભરવા સંબંધિત કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળની કચેરીના ફોન નંબર: ૦૭૯- ૨૩૨ ૫૮૯૧૬ પર સંપર્ક કરી શકાશે. ૨૩. અગત્યની સૂચનાઓ:- (૧) ઉમેદવારે Online અરજીપત્રકમ ાં વિગતો ભરત ાં સમયે જાતિ (કેટેગરી) અંગે જે વિગત દર્શાવેલ હશે તે અરજીપત્રક Confirm થયેથી જાતિ (કેટેગરી) મ ાં પાછળથી ફેરફાર કરવાની કોઈ પણ વિનંતી ધ્યાને લેવામ ાં આવશે નહીં. આથી જો ઉમેદવારને અરજીપત્રકની કોઈ વિગતમ ાં ફેરફાર કરવો હોય તો તેઓએ અરજી કરવાની છેલ્લી તારીખ પહેલ ાં સાચી વિગત સાથે પુન: અરજી કરી Confirmation Number મેળવી તે Confirmation Number માટે નિયત ફી ભરવાની રહેશે. (૨) ઉમેદવારે અરજીપત્રકમ ાં ભરેલી વિગતો ગમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામ ાં આવશે અને તેના પુરાવાઓ, પ્રમાણપત્રોની ચકાસણી સમયે અસલમ ાં રજૂ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે - તે તબકકે ''રદ'' ગણવામ ાં આવશે. (૩) ઉમેદવાર દ્વારા વિદેશની યુનિવર્સિટીની પદવી મેળવેલ હશે તો તેવી પદવી ભારતમ ાં માન્યતા/સમકક્ષતા ગણવા અંગે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના જરૂરી આધાર/પૂરાવા રજુ કરવાના રહેશે. પ્રમાણપત્રોની ચકાસણીના કાર્યક્રમની સમયમર્યાદામ ાં આ અંગેના આધાર/પૂરાવા રજૂ કરવાની જવાબદારી સંબંધિત ઉમેદવારની રહેશે, આ બાબતે મંડળની કોઈ ફરજ રહેતી નથી અને સમયમર્યાદા બાદ આ અંગેની રજૂઆત પણ વિચારણામ ાં લેવામ ાં આવશે નહીં. (૪) ઉમેદવાર અરજીપત્રકમ ાં જે ફોટો upload કરે છે, તેની પાસપોર્ટ સાઈઝના ફોટાની એક કરત ાં વધુ કોપીઓ પોતાની પાસે રાખવી અને આ જાહેરાત-સંવર્ગની સમગ્ર ભરતી પ્રક્રિયામ ાં તે જ ફોટાની કોપીનો ઉપયોગ કરવાનો રહેશે. (જેમ કે પરીક્ષા સમયે હાજરીપત્રકમ ાં લગાવવો તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે પણ તે જ ફોટાની કોપી રજૂ કરવાની રહેશે.) ઉમેદવારે આવો ફોટો તાજેતરમ ાં જ પડાવેલો હોવો જરૂરી છે, જેથી ભરતી/નિમણૂકના વિવિધ તબક્કે ઓળખ પ્રસ્થાપિત કરવામ ાં કોઈ મુશ્કેલી ન અનુભવાય. (૫) ઉમેદવાર અરજીપત્રક ભરતી વખતે જે મોબાઈલ નંબર અને ઇ-મેલ આઈ.ડી. દર્શાવે છે તે નંબર અને ઇ-મેલ આઈ.ડી. ચાલુ જ રાખવ ાં. ભવિષ્યમ ાં મંડળ તરફથી આ પરીક્ષાને સંબંધિત પરીક્ષાલક્ષી કેટલીક સૂચનાઓ ઉમેદવારને આ દર્શાવેલા નંબરના મોબાઈલ પર SMS થી મોકલવામ ાં આવશે. તેથી અરજીપત્રકમ ાં દર્શાવેલા મોબાઇલ નંબર, ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી જાળવી રાખવો, એ ઉમેદવારના હિતમ ાં છે. (૬) મંડળ જે કોઈ ઉમેદવારને (૧) તેને ઉમેદવારી માટે કોઈ પણ પ્રકારે ટેકો મેળવવા માટે એટલે કે, મંડળના અધ્યક્ષ, સભ્ય અથવા કોઈ અધિકારી પર પ્રત્યક્ષ કે પરોક્ષ લાગવગ લગાડવાનો પ્રયાસ કરવા માટે (૨) બીજાન ું નામ ધારણ કરવા માટે (3) બીજા પાસે પોતાન ું નામ ધારણ કરાવવા માટે (૪) બનાવટી ખોટા દસ્તાવેજો અથવા જેની સાથે ચેડ ાં કરવામ ાં આવ્યાં હોય તેવા દસ્તાવેજો સાદર કરવા અથવા ગેરરીતિ આચરવા માટે (૫) યથાર્થ અથવા ખોટા અથવા મહત્ત્વની માહિતી છુપાવત ાં હોય તેવા નિવેદનો કરવા માટે (૬) પરીક્ષા માટે તેની ઉમેદવારીના સંબંધમ ાં અન્ય કોઈ અનિયમિત અથવા અયોગ્ય સાધનોનો આશ્રય લેવા માટે (૭) પરીક્ષા દરમ્યાન ગેરવાજબી સાધનોનો ઉપયોગ કરવા માટે એટલે કે અન્ય ઉમેદવારની ઉત્તરવહીમ ાંથી નકલ કરવા, પુસ્તક, ગાઈડ, કાપલી કે તેવા કોઈ પણ છાપેલા કે હસ્તલેખિત સાહિત્યની મદદથી અથવા વાતચીત દ્વારા નકલ કરવા કે ઉમેદવારને નકલ કરાવવાની ગેરરીતિઓ પૈકી કોઈ પણ ગેરરીતિ આચરવા માટે (૮) લખાણોમ ાં અશ્લિલ ભાષા અથવા બિભત્સ બાબત સહિતની અપ્રસ્તુત બાબત લખવા માટે (૯) પરીક્ષાખંડમ ાં અન્ય કોઈ રીતે ગેરવર્તણૂક કરવા માટે (૧૦) પરીક્ષાના સંચાલન કરવા માટે મંડળે રોકેલા સ્ટાફને સીધી કે આડકતરી રીતે હેરાન કરવા અથવા શારીરિક રીતે ઈજા કરવા માટે (૧૧) પૂર્વર્તી ખંડોમ ાં નિર્દિષ્ટ કરેલ ાં તમામ અથવા કોઈપણ કૃત્ય કરવાનો પ્રયત્ન કરવા માટે અથવા યથાપ્રસંગ, મદદગીરી, કરવા માટે અથવા (૧૨) પરીક્ષા આપવા માટે તેને પરવાનગી આપતા તેના પ્રવેશપત્રમ ાં આપવામ ાં આવેલી કોઈ પણ સૂચનાનો ભંગ કરવા માટે દોષિત ઠર્યા હોય તો અથવા દોષિત હોવાન ું જાહેર કર્યું હોય તો તે ફોજદારી કાર્યવાહીને પાત્ર થવા ઉપર ાંત-(ક) મંડળ, તે જે પરીક્ષાનો ઉમેદવાર હોય તે પરીક્ષામ ાંથી ગેરલાયક ઠરાવી શકશે. અથવા (ખ)(૧) મંડળ, સીધી પસંદગી માટે લેવાતી કોઈ પણ પરીક્ષામ ાં બેસવામ ાંથી અથવા (ખ)(ર) રાજ્ય સરકાર પોતાના હેઠળની કોઈ પણ નોકરીમ ાંથી કાયમી રીતે અથવા નિર્દિષ્ટ મુદ્દત માટે બાકાત કરી શકશે. (૧૩) ગુજરાત જાહેર સેવા આયોગ, અન્ય ભરતી બોર્ડ, અન્ય સરકારી / અર્ધ સરકારી/ સરકાર હસ્તકની સંસ્થાઓ દ્વારા ઉમેદવાર ક્યારેય પણ ગેરલાયક ઠરાવેલા હોય અને ગેરલાયક ઠરાવ્યાનો સમય ચાલુ હશે તો તેવા ઉમેદવારોની અરજી આપોઆપ રદ થવાને પાત્ર બનશે. (૭) ઉમેદવારે અરજીપત્રકમ ાં બતાવેલી કોઈ પણ વિગત અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે રજૂ કરેલી જન્મતારીખ, શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, અનુભવ વગેરેને લગતા પ્રમાણપત્રો ભવિષ્યમ ાં જે તે તબક્કે ચકાસણી દરમ્યાન ખોટા માલૂમ પડશે તો તેની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામ ાં આવશે. આવા ઉમેદવારની ઉમેદવારી મંડળ દ્વારા 'રદ' કરી શકાશે તેમજ અન્ય સંવર્ગોની ભરતી માટે પણ ગેરલાયક ઠરાવવામ ાં આવશે. તેમજ જો પસંદગી/નિમણૂક થયેલી હશે તો પસંદગી /નિમણૂક, મંડળ/નિમણૂક કરનાર સત્તાધિકારી દ્વારા કોઈપણ તબકકે 'રદ' કરવામ ાં આવશે. (૮) ઉમેદવાર પોતે પરીક્ષામ ાં સફળ થયો હોવાના કારણે જ સંબંધિત જગ્યા ઉપર નિમણૂક કરવાનો દાવો કરવાને હક્કદાર થશે નહીં, નિમણૂક કરનાર સત્તાધિકારીને પોતાને એવી ખાતરી થાય કે જાહેર સેવા સારુ ઉમેદવાર યોગ્ય જણાતો નથી, તો તેને પડતો મૂકી શકાશે. નિમણૂક બાબતે તેઓનો નિર્ણય આખરી ગણાશે. (૯) ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭ (વખતો વખતના સુધારા સહિત) અને તે અન્વયે જે તે સંવર્ગના ઘડવામ ાં આવેલા ભરતી નિયમોને આધીન રહેશે. (૧૦) ગુજરાત સરકાર દ્વારા જાહેર પરીક્ષામ ાં થતી ગેરરીતિ તથા પ્રશ્નપત્રો લીક થવા બાબતનો Gujarat Public Examination (Prevention of Unfair Means) Act, 2023 -૨૦૨૩ થી અમલી કર્યો છે. સરકાર દ્વારા ઉક્ત અધિનિયમમ ાં 'Examination Authority' તરીકે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો પણ સમાવેશ કર્યો છે. આથી, મંડળ દ્વારા આયોજિત તમામ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાઓને જાહેર પરીક્ષાઓ તરીકે ગણવાની થતી હોવાથી, સદર અધિનિયમ મંડળની પરીક્ષાઓમ ાં પણ લાગુ પડે છે. આથી, ઉક્ત તમામ જાહેરાતોની સ્પર્ધાત્મક લિખિત પરીક્ષામ ાં જો કોઈ પણ ઉમેદવાર Gujarat Public Examination (Prevention of Unfair Means) Act, 2023ની જોગવાઈઓનો ભંગ કરતો જણાઈ આવશે અને તેમ ાં કસૂરવાર સાબિત થશે તો તેની સામે સદર અધિનિયમમ ાં દર્શાવ્યા મુજબ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામ ાં આવશે.

